▶️રાજ્યમાં પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી બેે 'એર-ફિલ્ડ રબર ડેમ' બનશે
▶️સાઉથ કોરિયન ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યમાં પ્રથમવાર છોટાઉદેપુર અને તાપી ખાતે 161 કરોડથી વધુના ખર્ચે બે અત્યાધુનિક 'એર-ફિલ્ડ રબર ડેમ'નું નિર્માણ થઈ રહ્યું છે
#GujaratDevelopment #NewTechnology #RubberDam
71





















