Official account of Regional News Unit, Akashvani, Ahmedabad. Follow for national and regional updates in Gujarati. Tune in to 846 kHz for news bulletins.

Joined August 2012
114,206 Photos and videos
Pinned Post
PB-SHABD એક અલગ સમાચાર સાથે ! ▶️ ટેક્સ્ટ, ઑડિઓ અને વિઝ્યુઅલ ફોર્મેટમાં દરરોજ 800 સમાચારો ▶️ પ્રિન્ટ, બ્રોડકાસ્ટ અને ડિજિટલ સમાચાર પ્રકાશકોને સેવા આપે છે ▶️ બધી મુખ્ય ભારતીય ભાષાઓમાં સમાચાર ઉપલબ્ધ નિઃશુલ્ક તમે Shabd.prasarbharati.org પર સાઇન અપ કરી ઉપયોગ કરી શકો છો #PBSHABD
1
9
33,675
AIR News Gujarat reposted
On the 125th Jayanti of Dr. Syama Prasad Mookerjee, we pay homage to a great son of India whose unwavering commitment to national unity continues to inspire generations. x.com/i/broadcasts/1OxwbbaDo…
111
334
843
306,673
▶️ભારે વરસાદને કારણે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સંપૂર્ણ ભરાયો, અમરેલી-ભાવનગરમાં સતત વરસાદથી પાણીની ભારે આવક ▶️પાલીતાણા અને તળાજા તાલુકાના નીચાણવાળા 20 જેટલા ગામોને સાવચેત રહેવા તંત્રની અપીલ #Bhavnagar #ShetrunjiDam #GujaratRain #Alert
50
▶️કેન્દ્રીય મંત્રી @PiyushGoyal@IIM_Udaipur ના ઓનલાઈન દ્વિભાષી BBA કોર્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું ▶️તેમણે જણાવ્યું કે, ટેક્નોલોજી આધારિત આ શિક્ષણ દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચે શૈક્ષણિક અંતર ઘટાડવામાં મદદ કરશે અને સરળ ભાષામાં મેનેજમેન્ટનું જ્ઞાન આપશે #Education
50
▶️દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે મુલાકાત કરી ▶️વાણકબારા ક્રીક અને દીવ પોર્ટના 'કેપિટલ ડ્રેજિંગ પ્રોજેક્ટ'ને 'સાગરમાળા 2.0' યોજના હેઠળ વહેલી તકે નાણાકીય મંજૂરી આપી શરૂ કરવા રજૂઆત કરી #AIRPics : પ્રદીપ ભાવસાર #Diu #BlueEconomy
1
78
▶️રાજ્યમાં પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી બેે 'એર-ફિલ્ડ રબર ડેમ' બનશે ▶️સાઉથ કોરિયન ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યમાં પ્રથમવાર છોટાઉદેપુર અને તાપી ખાતે 161 કરોડથી વધુના ખર્ચે બે અત્યાધુનિક 'એર-ફિલ્ડ રબર ડેમ'નું નિર્માણ થઈ રહ્યું છે #GujaratDevelopment #NewTechnology #RubberDam
74
▶️મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના મહાન સપૂત અને પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્ર સમક્ષ ભાવપુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી #DrSyamaPrasadMookerjee #BhupendraPatel
53
▶️ઇન્ડોનેશિયામાં પ્રધાનમંત્રી @narendramodi નું સ્વાગત "Shadows of the Epic" નામના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યું ▶️જેણે વિશ્વના મહાન સાહિત્યિક અને આધ્યાત્મિક વારસા સમાન રામાયણની અમર ગાથાને જીવંત કરી દીધી #India #Indonesia @PMOIndia @MEAIndia
46
▶️પ્રધાનમંત્રી @narendramodi રાજકીય મુલાકાતે જકાર્તા પહોંચ્યા, એરપોર્ટ પર રાષ્ટ્રપતિ @prabowo એ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું ▶️મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે #India #Indonesia
70
આગામી સાત દિવસ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી youtube.com/shorts/U1Zn-LMEq…
61
▶️વલસાડના ધરમપુર સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સ્થાનિક ઝેરી સાપોમાંથી મેળવેલું ઝેર એન્ટી-સ્નેક વેનમ બનાવવા માટે કંપનીને સોંપાયું ▶️ટૂંક સમયમાં ગુજરાતને મળશે પોતાનું એન્ટી-વેનમ, જે સર્પદંશથી થતા મૃત્યુ અટકાવવામાં મદદરૂપ બનશે #Gujarat #Healthcare #SnakebitePrevention
1
75
▶️ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા સન્માન સમારોહ યોજાયો ▶️કૃષિ રાજ્યમંત્રી @jitu_vaghani ની ઉપસ્થિતિમાં 17 શાળાના 165 સ્કાઉટ ગાઈડ, રોવર્સ રેંજર્સ અને 12 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા #AIRPics : સુરેશ ત્રિવેદી #Bhavnagar #ScoutGuide #HonoringCeremony #Education
94
#Gujarat #RubberDam #SouthKoreaTechnology રાજ્યમાં પહેલી વાર સાઉથ કોરિયાની ટેક્નોલૉજીથી બે ઍરફિલ્ડ રબર ડૅમ તૈયાર કરાશે છોટાઉદેપુરના રાજવાસણા હેરણ નદી પર 82 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અને તાપીની અંબિકા નદી પર 79 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થતાં આ બે ડૅમનું કામ છે નિર્માણાધીન
94
▶️નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ NEET UG 2026 પરીક્ષાની ફી રિફંડ માટે બેંક ખાતાની વિગતો અપડેટ કરવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી #NEETUG2026 #FeeRefund #NEETRefund #EducationUpdates
Refunds have already started for candidates who have confirmed their bank account details. If your details need to be updated, you can do so until 𝟳 𝗝𝘂𝗹𝘆 𝟮𝟬𝟮𝟲 on the official NTA portal. #NTA #NTAUpdate #NTAExams #NEET2026 #StudentSupport
143
▶️પશ્ચિમ બંગાળની ખાલી પડેલી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે 24 જુલાઇએ મતદાન થશે ▶️બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રણ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી 30 જુલાઇએ યોજાશે #ElectionUpdates #RajyaSabha #ByElections #WestBengal #Bihar #Gujarat #MadhyaPradesh
74
📢 | પંચમહાલ જિલ્લા સમાચારપત્ર | 06.07.2026 | @ 2.35 P.M. 👉 youtu.be/I9HiUHneKRc 📸 Instagram: instagram.com/airnewsgujarat 👍 Facebook: facebook.com/AIRNEWSGUJARAT 🐤 Twitter (X): x.com/airnews_abad 📱 Website: newsonair.gov.in/gu
63
▶️રાજકોટ ગ્રામ્ય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વીરપુર ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનિયર સિટીઝન કાઉન્સેલીંગ કાર્યક્રમ યોજાયો ▶️વૃદ્ધોને જરૂર પડ્યે સહાયતા માટે 14567 હેલ્પલાઈન કે સ્થાનિક પોલીસની મદદ લેવા અપીલ કરાઈ #RajkotPolice #SurakshaSetu #SeniorCitizenCare #GujaratPolice
1
84
📢 | આકાશવાણી | પ્રાદેશિક સમાચાર | 06.07.2026 | @ 2.30 P.M. 👉 youtube.com/live/r0M4yyNUAGI… 📸 Instagram: instagram.com/airnewsgujarat 👍 Facebook: facebook.com/AIRNEWSGUJARAT 🐤 Twitter (X): x.com/airnews_abad 📱 Website: newsonair.gov.in/gu
72