માનવસેવાનું શ્રેષ્ઠ દાન એટલે રક્તદાન 🤝
આપણાં પ્રેરણાપુંજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત કર્ણાવતી મહાનગર યુવા મોરચા દ્વારા બહેરામપુરા સ્થિત UCD ભવન ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી યુવા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો.
1
87









