વડોદરામાં એમ્બ્યુલન્સ સ્ટાફની ઘોર બેદરકારીથી દર્દીનું મોત
પ્રિય લક્ષ્મી મિલ વિસ્તારમાં 108 અડધો કલાક મોડી પહોંચી
એમ્બ્યુલન્સના ડ્રાઇવર અને મહિલા કર્મી નશામાં હોવાનો આક્ષેપ
સમયસર સારવાર ન મળતા દર્દીએ ગુમાવ્યો પોતાનો જીવ
સ્થિતિ ગંભીર બનતા બીજી એમ્બ્યુલન્સ બોલાવવાની પડી ફરજ
બેદરકાર સ્ટાફ છેલ્લા 7-8 વર્ષથી બજાવતો હતો ફરજ
સયાજીગંજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી
#Vadodara #108Ambulance #Ambulance #EmergencyService #PatientDeath #tv13gujarati
211



























